Homeજોબ સર્ચ માટે 101 શ્રેષ્ઠ વેબસાઇટ્સ -Gujarati E Book
જોબ સર્ચ માટે 101 શ્રેષ્ઠ વેબસાઇટ્સ -Gujarati E Book
જોબ સર્ચ માટે 101 શ્રેષ્ઠ વેબસાઇટ્સ -Gujarati E Book

જોબ સર્ચ માટે 101 શ્રેષ્ઠ વેબસાઇટ્સ -Gujarati E Book

 
₹63
Product Description

જોબ સર્ચ માટે 101 શ્રેષ્ઠ વેબસાઇટ્સ -Gujarati E Book (15 Pages) નો રિફંડઆ જોબ સર્ચ વેબસાઇટ્સ લિસ્ટ માં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જોબ, કોર્પોરેટ જોબ, બેંકિંગ જોબ, આઇટી જોબ, બીપીઓ જોબ, ફ્રેશર જોબ, વોલ્ક ઈન જોબ, ટીચિંગ જોબ, ઇજનેરી જોબ, મેનેજમેન્ટ જોબ, ફાઇનાન્સ જોબ, પાર્ટ ટાઇમ જોબ ભારતમાં જોબ ના અન્ય પ્રકારો ની જોબ સર્ચ વેબસાઇટ્સ શામેલ છે.

આ જોબ સર્ચ વેબસાઇટ્સ લિસ્ટ છે, કોઈ એમ્પ્લોયર/ કંપની અથવા ભરતી સલાહકાર / કન્સલ્ટન્ટ ની વેબસાઇટ લિસ્ટ માં શામેલ નથી.

આ ઇ બુક તેમના માટે ફાયદાકારક છે જેઓ કાર્ય કરવા માંગે છે એકશન લેવા માંગે છે. There is no MAGIC Formula.

પ્રશ્ન: શ્રેષ્ઠ રોકાણ કયું છે? જવાબ: સ્વયં / પોતાના માં. તમે તમારા જીવનકાળમાં ગુમાવેલ તકો,તમારા ખર્ચ કરતા મોટુ નુકસાન છે.

આ ઇબુક ની કિંમત મૂવી ટિકિટ કરતા પણ ઓછી છે, પ્રગતિ અથવા મનોરંજન- નિર્ણય તમારો છે.

આજના યુગમાં માહિતી કિંગ છે, તમારા ઉપયોગ માટે નોકરીની શોધ માટે વેબસાઇટ્સની સંપૂર્ણ લિસ્ટ કમ્પાઇલ કરેલ છે, જેથી તમે ઉત્તમ કારકિર્દી અને જીવન નિર્માણ કરી શકો.

એક જોબ એપ્લિકેશન તમારા જીવન અને કારકિર્દીની દિશા બદલી શકે છે. જેમ તમે તમારા ક્ષેત્રમાં વધુને વધુ જોબ એપ્લિકેશન કરશો તેમ સફળતા મેળવવાની સંભાવના વધશે.

BONUS 1રિઝ્યુમ ફોર્મેટ અને ટેમ્પ્લેટ માટે 7 વેબસાઇટ્સ લિસ્ટ.BONUS 2રિઝ્યુમ માટે 30 Action words લિસ્ટ.

COMBO OFFERજો તમે ઇ બુક “જોબ સર્ચ ને વેગ આપવા અને ઇન્ટરવ્યૂ મેળવવાના ૨૬ રસ્તાઓ” પણ ખરીદવા ઈચ્છો છો. ડિસ્કાઉન્ટ માટે સ્ટોરમાં કોમ્બો ઓફર ચેક કરો https://imojo.in/112bqee

Share

Secure Payments

Shipping in India

Great Value & Quality
Create your own online store for free.
Sign Up Now