HomeCOMBO E BOOK -જોબ સર્ચ માટે 101 શ્રેષ્ઠ વેબસાઇટ્સ + જોબ સર્ચ ને વેગ આપવા અને ઇન્ટરવ્યૂ મેળવવાના ૨૬ રસ્તાઓ -(Total 50 Pages)
COMBO E BOOK  -જોબ સર્ચ માટે 101 શ્રેષ્ઠ વેબસાઇટ્સ + જોબ સર્ચ ને વેગ આપવા અને ઇન્ટરવ્યૂ મેળવવાના ૨૬ રસ્તાઓ -(Total 50 Pages)
COMBO E BOOK  -જોબ સર્ચ માટે 101 શ્રેષ્ઠ વેબસાઇટ્સ + જોબ સર્ચ ને વેગ આપવા અને ઇન્ટરવ્યૂ મેળવવાના ૨૬ રસ્તાઓ -(Total 50 Pages)

COMBO E BOOK -જોબ સર્ચ માટે 101 શ્રેષ્ઠ વેબસાઇટ્સ + જોબ સર્ચ ને વેગ આપવા અને ઇન્ટરવ્યૂ મેળવવાના ૨૬ રસ્તાઓ -(Total 50 Pages)

 
₹77
Product Description

COMBO E BOOK -જોબ સર્ચ માટે 101 શ્રેષ્ઠ વેબસાઇટ્સ -Gujarati E Book (15 Pages)+ જોબ સર્ચ ને વેગ આપવા અને ઇન્ટરવ્યૂ મેળવવાના ૨૬ રસ્તાઓ -(Total 50 Pages) નો રિફંડ

BOOK 1 જોબ સર્ચ માટે 101 શ્રેષ્ઠ વેબસાઇટ્સ -Gujarati E Book (15 Pages)

આ જોબ સર્ચ વેબસાઇટ્સ લિસ્ટ માં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જોબ, કોર્પોરેટ જોબ, બેંકિંગ જોબ, આઇટી જોબ, બીપીઓ જોબ, ફ્રેશર જોબ, વોલ્ક ઈન જોબ, ટીચિંગ જોબ, ઇજનેરી જોબ, મેનેજમેન્ટ જોબ, ફાઇનાન્સ જોબ, પાર્ટ ટાઇમ જોબ ભારતમાં જોબ ના અન્ય પ્રકારો ની જોબ સર્ચ વેબસાઇટ્સ શામેલ છે.આ જોબ સર્ચ વેબસાઇટ્સ લિસ્ટ છે, કોઈ એમ્પ્લોયર/ કંપની અથવા ભરતી સલાહકાર / કન્સલ્ટન્ટ ની વેબસાઇટ લિસ્ટ માં શામેલ નથી.આ ઇ બુક તેમના માટે ફાયદાકારક છે જેઓ કાર્ય કરવા માંગે છે એકશન લેવા માંગે છે. There is no MAGIC Formula.પ્રશ્ન: શ્રેષ્ઠ રોકાણ કયું છે? જવાબ: સ્વયં / પોતાના માં. તમે તમારા જીવનકાળમાં ગુમાવેલ તકો,તમારા ખર્ચ કરતા મોટુ નુકસાન છે.આ ઇબુક ની કિંમત મૂવી ટિકિટ કરતા પણ ઓછી છે, પ્રગતિ અથવા મનોરંજન- નિર્ણય તમારો છે.આજના યુગમાં માહિતી કિંગ છે, તમારા ઉપયોગ માટે નોકરીની શોધ માટે વેબસાઇટ્સની સંપૂર્ણ લિસ્ટ કમ્પાઇલ કરેલ છે, જેથી તમે ઉત્તમ કારકિર્દી અને જીવન નિર્માણ કરી શકો.એક જોબ એપ્લિકેશન તમારા જીવન અને કારકિર્દીની દિશા બદલી શકે છે. જેમ તમે તમારા ક્ષેત્રમાં વધુને વધુ જોબ એપ્લિકેશન કરશો તેમ સફળતા મેળવવાની સંભાવના વધશે.

BOOK 2 જોબ સર્ચ ને વેગ આપવા અને ઇન્ટરવ્યૂ મેળવવાના ૨૬ રસ્તાઓ આ ઇ પુસ્તકમાં મુખ્ય લર્નિંગ પોઇન્ટ્સ (35 Pages)વિઝ્યુઅલ રિઝ્યુમ અને નમૂનાઓ ક્યાં મેળવવા.કવર લેટર અને સમાંતર કવર લેટર વચ્ચેનો તફાવતસમાંતર કવર લેટરનો ઉપયોગ ક્યારે કરવોજોબ સર્ચ કરતી વખતે શું માપવુંરિઝ્યુમમાં કોડનો ઉપયોગ કેવી રીતે કરવોએપ્લિકેશન ટ્રેકિંગ સિસ્ટમ શું છે અને આ સિસ્ટમ માટે રિઝ્યુમ કેવી રીતે સુધારવું30-60-90 plan શું છેનોકરીની શોધ માટે અખબાર, સામયિક અને સામયિકનો ઉપયોગ કેવી રીતે કરવોરિઝ્યુમમાં સિદ્ધિ કેવી રીતે લખવીકારકિર્દી ઉદ્દેશને બદલે શું લખવુંરિઝ્યુમ માટે 30 Action wordsજોબ એપ્લિકેશન માટે વર્ડ ક્લાઉડનો ઉપયોગ કેવી રીતે કરવોએપ્લિકેશન પછી ક્યારે, કયા દિવસ અને કયા સમયે ફોન કરવોએપ્લિકેશન પછી ફોન કરતી વખતે શું કહેવું

Share

Secure Payments

Shipping in India

Great Value & Quality
Create your own online store for free.
Sign Up Now